Hanuman Chalisa Lyrics In Gujarati | PDF Free Download

Hanuman Chalisa Lyrics In Gujarati:

(હનુમાન ચાલીસા લિરિક્સ ઇન ગુઝરાતી)

Hanuman Chalisa lyrics in Gujarati are the very helpful mantra for Gujarati people to chant it because it is written in pure Gujarati language and the best readable PDF is included below to download easily.

 

દોહા:

શ્રીગુરુ ચરણ સરોજ રજ નિજમન મુકુર સુધારિ |

વરણૌ રઘુવર વિમલયશ જો દાયક ફલચારિ ||

બુદ્ધિહીન તનુજાનિકૈ સુમિરૌ પવન કુમાર |

બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ હરહુ કલેશ વિકાર ||

ચૌપાઈ:

જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર ||

રામ દૂત અતુલિત બલધામા, અંજનિ પુત્ર પવનસુત નામા ||મહાવીર વિક્રમ બજરઙ્ગી, કુમતિ નિવાર સુમતિ કે સઙ્ગી ||

 

કંચન વરણ વિરાજ સુવેશા, કાનન કુંડલ કુંચિત કેશા ||

હાથ વજ્ર ઔ ધ્વજા વિરાજૈ, કાંથે મૂંજ જનેઉ સાજૈ ||

શંકર સુવન કેસરી નન્દન, તેજ પ્રતાપ મહા જગ વન્દન ||

વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામકાજ કરિબે કો આતુર ||

પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા, રામલખન સીતા મન બસિયા ||

સૂક્ષ્મ રૂપ ધરિ સિયહિ દિખાવા, વિકટ રૂપ ધરિ લંક જરાવા ||

ભીમરૂપ ધરિ અસુર સંહારે, રામચંદ્ર કે કાજ સંવારે ||

લાય સંજીવન લખન જિયાયે, શ્રીરઘુવીર હરષિ ઉરલાયે ||

રઘુપતિ કીન્હી બહુત બડાઈ, તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ ||

સહસ વદન તુમ્હરો યશગાવૈ, અસ કહિ શ્રી પતિ કણ્ઠ લગાવૈ ||સનકાદિક બ્રહ્માદિ મુનિસા, નારદ શારદ સહિત અહીશા ||

 

યમ કુબેર દિગપાલ જહાં તે, કવિ-કોવિદ કહિ સકે કહાં તે ||

તુમ ઉપકાર સુગ્રીવહિ કીન્હા, રામ મિલાય રાજપદ દીન્હા ||

તુમ્હરો મન્ત્ર વિભીષણ માના, લંકેશ્વર ભયે સબ જગ જાના ||

યુગ સહસ્ર યોજન પર ભાનૂ, લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ ||

પ્રભુ મુદ્રિકા મેલિ મુખમાહી, જલધિ લાંઘિ ગયે અચરજ નાહી ||

દુર્ગમ કાજ જગત કે જેતે, સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ||

રામ દુઆરે તુમ રખવારે, હોત ન આજ્ઞા બિનુ પૈસારે ||સબ સુખ લહૈ તુમ્હારી શરણા, તુમ રક્ષક કાહૂ કો ડરના ||

 

આપન તેજ સમહારો આપૈ, તીનોં લોક હાંક તે કાંપૈ ||

ભૂત પીસાચ નિકટ નહિ આવૈ, મહાવીર જબ નામ સુનાવૈ ||

નાસૈ રોગ હરૈ સબ પીરા, જપત નિરંતર હનુમત બીરા ||

સંકટ સેં હનુમાન છુડાવૈ, મન ક્રમ વચન ધ્યાન જો લાવૈ ||

સબ પર રામ તપસ્વી રાજા, તિનકે કાજ સકલ તુમ સજા ||

ઔર મનોરધ જો કોયિ લાવૈ, તેથી અમિત જીવન ફલ પાવૈ ||

ચારો યુગ પ્રતાપ તુમ્હારા, હૈ પરસિદ્ધ જગત ઉજિયારા ||

સાધુસન્ત કે તુમ રખવારે, અસુર નિકન્દન રામ દુલારે ||અષ્ઠસિદ્ધિ નવનિધિ કે દાતા, અસ વર દિન જાનકી માતા ||

 

રામ રસાયન તુમ્હારે પાસા, સદા રહો રઘુપતિ કે દાસા ||

તુમ્હરે ભજન રામ કો પાવૈ, જન્મ-જન્મ કે દુખ બિસરાવૈ ||

અંત કાલ રઘુવર પુર જાયી, જહાં જન્મ હરિ ભક્ત કહાયી ||

ઔર દેવતા ચિત્ત ન ધરહી, હનુમત સે હી સર્વ સુખ કરહી ||

સંકટ કટૈ મિટૈ સબપીરા, જો સુમિરૈ હનુમત બલબીરા ||

જૈ જૈ જૈ હનુમાન ગોસાયી, કૃપા કરો ગુરુદેવ કી નાઈ ||

જો શત વાર પાઠ કર કોઈ, છૂટહિ બન્દિ મહા સુખ હોઇ ||

જો યહ પડૈ હનુમાન ચાલીસા, હોય સિદ્ધિ સાખી ગૌરીશા ||

તુલસી દાસ સદા હરિ ચેરા, કીજૈ નાથ હૃદય મહ ડેરા ||

દોહા:

પવન તનય સઙ્કટ હરણ, મઙ્ગળ મૂરતિ રૂપ |

રામ લખન સીતા સહિત, હૃદય બસહુ સુર ભૂપ ||

 

Hanuman Chalisa Gujarati PDF:

Hanuman Chalisa Gujarati PDF is written in pure Gujarati language PDF. The important thing about this Hanuman Chalisa Gujarati PDF is on one page only because PDF of many pages is not comfortable to chant.
 
If you want to recite daily without any worries(internet issues, network issues, Lighting issues, and traveling issues, etc.) So it is the best way to download it and take the printout.
 
Hanuman Chalisa lyrics in Gujarati can download easily by a single click on this link Hanuman  Chalisa Gujarati PDF.
 

Hanuman Chalisa Lyrics In Gujarati Video:

 

Leave a Comment